દિપાવલી પર્વની ઉજવણી ના ભાગરૂપે મમતામંદિર ખાતે મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ દીવડા અને વિવિધ પ્રકારની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે તો સાચા અર્થમા દિવ્યાંગ વિદ્યાર્થીઓનુ જીવન પ્રકાશમયમય થાય એવા અમારા પ્રયાસોમા ખરીદી કરી સહભાગી બનીને આ પર્વની ઉજવણી કરવા અને અમારા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે.
સ્થળ: મમતામંદિર કેમ્પસ વિદ્યામંદિર ડેરી રોડ સરકારી કુમાર શાળા સામે પાલનપુર
તારીખ: 19 થી 21 ઓક્ટોબર 2024 સમય: સવારે 9 થી સાંજે 5
સંપર્ક: ડૉ અતિનભાઈ જોષી 9427036855
શ્રીમતી નઈમબેન પઠાણ 9974231350
One of India’s Best Oncologists and Researchers in Cancer Treatment and Reconstruction Surgery.
3rd floor,
Sindhu Bhavan Road,
Pakwan Char Rasta,
Off S G Highway,
Bodakdev, Ahmedabad – 380054