Diwali Special Mamta Expo
Diwali Special Mamta Expo વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર દ્વારા આયોજિત મમતાએક્સપો ૨૦૨૪-૨૦૨૫ દિપાવલી પર્વની ઉજવણી ના ભાગરૂપે મમતામંદિર ખાતે મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ દીવડા અને વિવિધ પ્રકારની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે તો સાચા અર્થમા દિવ્યાંગ વિદ્યાર્થીઓનુ જીવન પ્રકાશમયમય થાય એવા અમારા પ્રયાસોમા ખરીદી કરી સહભાગી બનીને આ પર્વની ઉજવણી કરવા […]